Posts

Showing posts with the label 💊

Sources of Vitamins

Image
1. Vitamin A: Source: Carrots, green vegetables, fish liver oil (cod liver oil) Significance and use: For eye and skin maintenance Deficiency Diseases: Night blindness, skin disease 2. Vitamin B: Source: Milk, soybeans, green vegetables, eggs, meat, potatoes, beans Significance and use: For biochemical processing Deficiency Diseases: Berryberry 3. Vitamin C: Source: Amla, lemon, orange and other citrus fruits Significance and use: For the immune system Deficiency Diseases: Scurvy 4. Vitamin D: Source: Milk, fish, essential synthesis in the body due to sunlight   Significance and use: For bone growth Deficiency Diseases: Suktan 5. Vitamin E: Source: Green vegetables, milk, butter, tomatoes Significance and use: Maintaining cell integrity Deficiency Diseases: Impotence in men and infertility in women 6. Vitamin K: Source: By synthesis in the action of metabolism Significance and use: Helps in blood enrichment Deficiency Diseases: The process of blood clotting takes time

विटामिन के स्त्रोत

Image
1. विटामिन A: स्रोत: गाजर, हरी सब्जियां, मछली का जिगर का तेल (कॉड लिवर तेल) महत्व और उपयोग : आंख और त्वचा के रखरखाव के लिए कमी से होते रोग: रतौंधी, त्वचा रोग 2. विटामिन B: स्रोत: दूध, सोयाबीन, हरी सब्जियां, अंडे, मांस, आलू, बीन्स महत्व और उपयोग: जैव रासायनिक प्रसंस्करण के लिए कमी से होते रोग: बेरीबेरी 3. विटामिन C: स्रोत: आंवला, नींबू, संतरा और अन्य खट्टे फल महत्व और उपयोग: प्रतिरक्षा प्रणाली के लिए कमी से होते रोग: स्कर्वी 4. विटामिन D: स्रोत: दूध, मछली, धूप के कारण शरीर में आवश्यक संश्लेषण   महत्व और उपयोग: हड्डी के विकास के लिए कमी से होते रोग: सूक्तान 5. विटामिन E: स्रोत: हरी सब्जियां, दूध, मक्खन, टमाटर महत्व और उपयोग: सेल अखंडता बनाए रखना कमी से होते रोग: पुरुषों में नपुंसकता और महिलाओं में बांझपन 6. विटामिन K: स्रोत: चयापचय की क्रिया में संश्लेषण द्वारा महत्व और उपयोग: रक्त संवर्धन में मदद करता है कमी से होते रोग: रक्त के थक्के बनने की प्रक्रिया में समय लगता है

વિટામિનનાં સ્ત્રોતો

Image
1. વિટામિન A સ્ત્રોત:   ગાજર, લીલાં શાકભાજી, માછલીના યકૃતનું તેલ (કોડલીવર ઓઈલ) મહત્વ અને ઉપયોગ: આંખો અને ત્વચાની જાળવણી માટે ઉણપથી થતાં રોગો: રતાંધળાપણું, ત્વચાના રોગ 2. વિટામિન B સ્ત્રોત: દૂધ, સોયાબીન, લીલાં શાકભાજી, ઈંડા, માંસ, બટેટા, કઠોળ મહત્વ અને ઉપયોગ: જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉણપથી થતાં રોગો: બેરીબેરી 3. વિટામિન C સ્ત્રોત: આમળાં, લીંબુ, નારંગી અને અન્ય ખાટાં ફળો મહત્વ અને ઉપયોગ: રોગપ્રતિકારક   શકિત માટે ઉણપથી થતાં રોગો: સ્કર્વી 4. વિટામિન D સ્ત્રોત: દૂધ, માછલી, સૂર્ય  પ્રકાશનાં કારણે શરીરમાં જરૂરી સંશ્લેષણ   મહત્વ અને ઉપયોગ: હાડકાંની વૃદ્ધિ માટે ઉણપથી થતાં રોગો: સુક્તાન 5. વિટામિન E સ્ત્રોત: લીલાં શાકભાજી, દૂધ, માખણ, ટામેટાં મહત્વ અને ઉપયોગ: કોષોની અખંડતામાં જાળવણી  ઉણપથી થતાં રોગો: પુરૂષોમાં  નપુંસકતા અને સ્ત્રીઓમાં  વ્યંધત્વ 6. વિટામિન K સ્ત્રોત: ચયાપચયનની ક્રિયામાં સંશ્લેષણ દ્વારા મહત્વ અને ઉપયોગ: રક્તના સંવર્ધનમાં મદદ કરે ઉણપથી થતાં રોગો: રૂધિરને જામવાની ક્રિયામાં સમય લાગે  

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

ચોરનો ભાઈ 😂😂😂😂😂😂😂

સાચું સૌંદર્ય - ગુજરાતી પ્રેમકથા