Posts

Showing posts with the label 🌳

વન્યજીવન - અજાયબી પમાડે તેવી હકીકતો

Image
૧. જરખના જડબાં એટલાં મજબૂત હોય છે કે તે હાડકાંને પણ ચાવી શકે છે. ૨. વરુ ૪.૫ મી. સુધીનો (૧૫ ફુટ) કૂદકો મારી શકે છે અને પાછળની દિશામાં  પણ કૂદકો મારી શકે છે. ૩. સસ્તન વર્ગના કુલ ૪૨૩૦ જાતનાં પ્રાણીઓ ઓળખાયેલાં છે. ૪. જંગલી કૂતરામાં ગર્ભધારણ સમય ૭૦ દિવસનો હોય છે. ૫. સ્લોથ બેર - રીંછનો સામાન્ય ખોરાક ઉધઈ અને ફળો હોય છે. ૬. રીછનું તાજું જન્મેલું બચ્ચું વાળરહિત હોય છે અને તેની આંખો બીડેલી હોય છે. ૭. જન્મ પછી રીંછના બચ્ચાની આંખો એક મહિના સુધી બંધ રહે છે. ૮. રીંછનો વ્યાપ હિમાલયની તળેટીથી શરૂ કરી સમગ્ર ભારતમાં છે. ૯. પશ્ચિમ હિમાલયમાં તપખીરિયા રંગના શરીર ઉપર વાળ ધરાવતું રીંછ બ્રાઉન  બીયર છે. ૧૦. એશિયાઈ કાળું રીછ જગતમાં સૌથી વિરલ ગણાતું પ્રાણી છે. ૧૧.  મલાયન સન બીયર (રીંછ)નો આવાસ ઉત્તર-પૂર્વ ભારતનો પ્રદેશ છે. ૧૨. ભારતભરમાં ૪ પ્રકારનાં રીંછ જોવા મળે છે. ૧૩. ભારતમાંનું સૌથી નાનું રીંછ ‘મલાયન સન બીયર’ છે. ૧૪. ભારતમાં ‘બ્રાઉન બીયર’ નામનું રીંછ સૌથી વધુ ઊંચાઈએ રહેનારું રીંછ છે. ૧૫. શ્વાનકુળનું ફકત એક જ પ્રાણી ‘બૅટ ઈયર્ડ ફોકસ' કીટકો ઉપર નભે છે. ૧૬. આફ્રિકાના જંગલી કૂતરા જયારે તેનો શિકાર જી

વન્યજીવન - જાણવા જેેવું

Image
૧. કાર્નિવોરા (Carnivora) ગણ (Order)નું નાનામાં નાનું પ્રાણી લિસ્ટ વીઝલ  (Last Weasel) (Mustela Vivalis) છે, જેનું માથું અને શરીરનું કદ  ૧૩૫-૮૫ મી.મી., પૂંછડી ૩૦-૪૦ મી.મી. અને વજન ૩૫-૩૦ ગ્રામ  હોય છે. જયારે આ ગણમાં મોટામાં મોટું ગ્રીઝલી અથવા બદામી રીછ કે જે  દક્ષિણ અલાસ્કાના દરિયા કિનારા તરફ જોવા મળે છે. તેનું માથું અને શરીરની  લંબાઈ ૨૮૦૦ મી.મી. અને વજન ૭૮૦ કિલો સુધીનું હોય છે.  ૨. ઘણાં કાર્નિવોરા (Carnivora) કે જેમાં શ્વાન અને બિડાલ કુળનો સમાવેશ  થાય છે. તે ડીજીટીગ્રેડ (Degitigrade) હોય છે. એટલે કે તે તેમના અંગુઠાઓ  ઉપર ચાલતા હોય છે. જયારે ઉર્સીડ (દાત. રીંછ) પ્લેન્ટીગ્રેડ (Plentigrade)  હોય છે. એટલે કે તેઓ પગની એડી જમીન ઉપર અડે તે રીતે ચાલતાં હોય છે. ૩. ફેનેક ફોકસ (Fenned Fox) નામની લોંકડી કે જે મોરોક્કો, નાઈજિરિયા,  ઈજિપ્ત અને સુદાન દેશોમાં થાય છે તે સ્થાનકુળનાં પ્રાણીઓમાં સૌથી નાનામાં  નાનું પ્રાણી છે કે જેનું માથું અને શરીરની લંબાઈ ૩૫૭-૪૦૭ મી.મી., પૂંછડી  ૧૭૮-૩૫૦ મી.મી. અને વજન ૧.૦ થી ૧.૫ કિલો જેટલું હોય છે, તેના  કાન ૧૦૦ થી ૧૫૦ મી.મી. લાંબા હોય છે. ૪. નાર અથવા વરુ શ્વા

Vansda National Park

Image
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન वाँसदा नेशनल पार्क Vansda National Park વાંસદા નેશનલ પાર્ક પ્રવેશદ્વાર: નાનીવઘઈ (કિલાદ), વઘઈ નજીક, તા.વાંસદા, જિ.નવસારી, રાજ્ય: ગુજરાત, દેશ: ભારત. મુખ્ય ઓફિસ (મુખ્યમથક): નવતાડ, તા.વાંસદા, જિ.નવસારી, રાજ્ય: ગુજરાત, દેશ: ભારત. વિસ્તાર: 23.99 ચો.કિ.મી. સંચાલક: ભારત સરકાર વનવિભાગ: દક્ષિણ ડાંગ જંગલ પ્રકાર: ભેજવાળું પાનખર જંગલ મુખ્ય પ્રાણી: દિપડો વિશેષતા: જાયન્ટ વુડ સ્પાઇડર, રેકેટ જેવી પૂંછડીવાળો કાળીયો કોશી, જંગલી કેળ અને વેલ,ઝરણાંઓ વગેરે. સ્થાપના: ઈ.સ. 1979 (તેનાં પહેલાં તે વાંસદાનાં રાજાનાં તાબામાં હતું.) વૃક્ષો: સાગ,સાલ,વાંસ(કાટસ અને માનવેલ),સીસમ,હળદરવો,શીમળો, મહુડો,વડ,પીપળો,બીલી,ઉમરો,ઉમરડો,આંબો, શીરીષ,ગુલમહોર,ગરમાળો,સાદડો,અર્જુનસાદડ, આવળમીંડી,જાંબુડો,જંગલી વેલ વગેરે. સાટોડી,અરીઠા,આવળ,કરંજ,કરમદા, હરડે,ખેર,શતાવરી,લીમડો,નગોડ,બહેડો, ખાખરો(કેસુડો),આંકડો,નીલગીરી,રતનજોત, બોરડી,જંગલીકેળ,બીયો,ગળો,અધેડો, મેહોગની,તાડ,કદંબ,આમળાં,ટીમરુ,આમલી વગેરે. પ્રાણીઓ: દિપડો,ઝરખ,ચિત્તલ,ચૌશિંગા,ભેકર, જંગલી ભૂંડ,નાનુંવનીયર,કીડીખાઉ,શિયાળ, ચકતાંવાળી બિલાડી,તાડી બિલાડી,

Popular posts from this blog

હાશ! - ગુજરાતી પ્રેમકથા

કોણે કમાયું, કોણે ગુમાવ્યું? - થોમસ આલ્વા એડિસન

વૈજ્ઞાનિક સત્યને ખાતર કાતિલ ઝેર આરોગ્યું !